Featured

ચણા ની ખેતી | KHETI MARU SWABHIMAN | GUJARATI NEWS BULLETIN

340 Vizionari
Published
ચણા ની ખેતી | KHETI MARU SWABHIMAN | GUJARATI NEWS BULLETIN

#ChickpeaFarming #GarbanzoCultivation #ChanaFarming #ChickpeaFields
#PulsesCultivation #ChickpeaHarvest #LegumeFarming #ChickpeaPlantation
#FarmToTable #SustainableFarming

ચણાએ કઠોર વર્ગનો પ્રથમ નંબરનો પાક
ચણાના છોડ ૨૦થી ૫૦ સેમી જેટલાં ઊંચા ઉગે
ચણાને ૪૦૦ મિમી જેટલો વાર્ષિક વરસાદ ધરાવતું ક્ષેત્ર માફક આવે
ઉષ્ણ કટિબંધમાં પણ ઉગાડી શકાય છે પણ પેદાશ ઓછી થાય
પાકીને સુકાયેલા ચણાને સીધાં બાફીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય
ચણાના ઉત્પાદનમાં ભારત મોખરે છે
ચણાના પાકને ઠંડું પણ સૂકું હવામાન માફક આવે
સખત ઠંડી અને હિમ પણ પાકને નુકસાનકારક નીવડે
ભેજવાળું,વાદળિયું વાતાવરણ પણ ચણાને અનુકૂળ આવતું નથી
વાવેતરની બે હાર વચ્ચે 30 સેમી. જેટલું અંતર રાખવામાં આવે
બે છોડ વચ્ચે 10 સેમી જેટલું અંતર રાખવામાં આવે
બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી વવાય


અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ

Follow us on
WEBSITE : https://buletinindia.com
FACEBOOK : https://www.facebook.com/buletinindia

Chickpea cultivation
Garbanzo farming
Chana crop management
Chickpea plantation
Legume cultivation techniques
Sustainable chickpea farming
Chickpea harvesting methods
Pulses farming practices
Chickpea crop cycle
Farm-to-table chickpeas
Chickpea farmers guide
Legume crop production
Agriculture life with chickpeas
Chickpea harvesting season
Farming practices for pulses
Chickpea fields management
Crop management for chickpeas
Pulses farming insights
Chickpea production methods
Agribusiness in legumes
Categoria
Legume
Fii primul care comenteaza acest videoclip.